અમુક વાતો કહી શકાતી નથી માત્ર વ્યક્ત કરી શકાય છે,

જે મહાન વ્યક્તિત્વ હોય એમને માત્ર અનુભવી શકાય છે,

શક્ય છે કે કદાચ, કોઈક દિવસ એમને મળી પણ શકાય,

પણ એને પામવાના માત્ર સપના જોઈ શકાય છે...!!!




#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111033317
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@મિસ મીરા

Kanha 8 year ago

osm Kyabaat hey

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@tiya...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...

Tiya 8 year ago

wah... મસ્ત ...

Shefali 8 year ago

વાહ...ખૂબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now