# પ્રેમ શું છે #
સવાર માં ઉઠી ને આંખો ખોલતા પહેલા કોઈનો ચેહરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે.
મંદિર માં દશૅન કરતી વખતે પડખે કોઈ ઉભુ છે એવો આભાસ થાય એ પ્રેમ છે.
આખા દિવસ નો થાક જેની સાથેની બેસવાની કલ્પના માત્રથી ચાલ્યો જાય એ પ્રેમ છે.
માથુ કોઈના ખભા પર મુકીને લાગે કે જીવન હળવું થય જાય એ પ્રેમ છે.
અને આ ગઝલ વાંચતા - વાંચતા તમને જેની યાદ આવે એ પ્રેમ છે.........