Gujarati Quote in Shayri by Dhaval Limbani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV
તું જોઈએ છે...

હા બસ તું જ જોઈએ છે..


સવારે ઉઠતાની સાથે જ તારો ચેહરો નજર સામે જોઈએ છે....


હું ઉદાસ હોવ ત્યારે ખોળા માં , માથું રાખી રડવા માટે તું જોઈએ છે....


દિવસ માં દસ વખત કોલ કરી , જમ્યા કે નઇ પૂછવા માટે તું જોઈએ છે....


કોઈ સુંદર સાંજ માં ખંભે માથું મુકવા માટે તું જોઈએ છે...


મને આંખી જિંદગી હેરાન કરવા માટે તું જોઈએ છે...


જ્યારે હું કુંભ કરણ ની જેમ સૂતો હોય ત્યારે મને વહાલ કરી ઉઠાડવા તું જોઈએ છે....


બસ કીધું ને તું જોઈએ છે એટલે તું જ જોઈએ છે....


બસ એક તું જ જોઈએ છે.....


??♈? ❗

Gujarati Shayri by Dhaval Limbani : 111033134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now