Quotes by Hardik Mangukiya in Bitesapp read free

Hardik Mangukiya

Hardik Mangukiya

@hardikmangukiya135943


જયારે માણસો offline હતા ત્યારે સબંધો online હતા

Kabhi khud ko meri jagah Rakh kar dekh, Tujhe taras na aaye toh Beshak chor jana.?

Kahani o me suna tha ki Mohabbat Mein Aashiq Chand tak Aata Hai Sala hamne ye seriously leeli
#zero

લફડું with respect etle relationship

જેના માટે આપડી પાસે time છે
એને આપડી માટે "જ" માટે જ time નથી

લવ સ્ટોરી મારી પોતાની

હા તો..... આ વાત છે ત્યાર ની...
કે જ્યારે 12 માં ધોરણ માં ભણતો હતો
એ મારા વર્ગ માં મારે સાથે એક છોકરી ભણતી હતી..
હું એને like કરતો but કોઈ દિવસ કેવાનો મોકો જ નો મળિયો?
.
.
.
12 પૂરું થાવા આવ્યું હતું but હજુ સુધી મેં મારી દિલ ની વાત નોતી કીધી..?

એક divsh e વિદાય નો સમય આવ્યો .
.. મારા નસીબ સારા હતા .... because એ દિવસે જ મેં નવો phone લીધો હતો ... એની બેસ્ટ frd એ મારા સાગા મામા ની છોકરી હતી એ લોકો એ મારા phone મા photos પાડ્યા હતા ..
...
થોડોક time થઈ થઈ ગયો ..
...
હોવી result ni wait karta hata ..
એક દિવસ facebook માં એની request આવી એ જોય ને તરત જ મેં request accept kari lidhi ...
.
એનો message aavyo ene mane message kari ne kidhu
" hii , વિદાય ના photos મોકલ ને"
મેં મોકલ્યા but એના messnger માં એ photos ઓપન નહોતા થાતાં એટલે એને મને whatapp number apyo...
થોડોક સમય ગયો અમે બેવ normal vaato karta.
...

.Pachi amari 2 minutes ni વાતો 2 કલાક ની થાવા લાગી .
.
eni તો ખબર નય but હું એના વગર થડોક time પણ ની રહી શકતો ...

અમે રોજ એક બીજા સાથે આખો દિવસ વાતો કરતા
એક બીજા નો પ્રોબલમ સાંભળતા એન્ડ સાથ આપતા
..
હું એને ક્યારે લવ કરવા લાગ્યો એ મને જ નો ખબર padi

એ સમયે હું જોબ પણ કરતો but એના વગર કયાએ મન જ ની લાગતું
મારા દિવસ નિ શરૂઆત એના good morning થી ચાલુ થતી એન્ડ એના good night ના messages થી પુરી...?

Read More