ગઇ કાલે મને ધોરણ 1 નાં બાળકે મારી પાસે આવીને નિર્દોષ સવાલ કર્યો સાહેબ ભગવાન આપણ ને સજા કરવા ક્યાં લઇ જાય અને કેવી સજા કરે...? મિત્રો આ બાળક નાં સવાલ પરથી તેને જવાબ શુ આપવો તે મારા માટે સમસયા થઇ છે. કોઈ મિત્ર મને ધોરણ 1 નું બાળક સમજે અને તેનાં મગજ પર ભગવાન પર શ્રધા રહે તેવો જવાબ સૂચવવા વિનઁતી....