#kavyotsav

ઈચ્છાઓ આભની રાખી હું જમીન પર બેઠો હતો..
ખારા દરિયા સામે હું ખોબો મિસરી લઈ ઉભો હતો..
લાગણીમાં પલળવું હતું મારે..
ને હું વરસાદની વાટ જોઈ બેઠો હતો ...


Bhaveshsinh

Gujarati Whatsapp-Status by BHAVESHSINH : 111032868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now