Maturity એ નથી કે તમે મોટી મોટી વાતો કરો,
Maturity એ છે કે તમે નાનામાં નાની વાત સમજો !!

Gujarati Quotes by jagruti rathod : 111032781
jagruti rathod 8 year ago

હા એ જ તો.

Kamlesh 8 year ago

સાવ સાચું ...જાગૃતિજી ...આ નાની નાની વાતો ના સમજવામાં જ મોટા ડખા થાય છે ...

Het Vaishnav 8 year ago

hahaha le dhiyan j na rahiyu

Komal 8 year ago

hetbhai....komal nai jagruti....hahahahah

ધબકાર... 8 year ago

એક્દમ સાચી વાત છે...હજુ મારે ઘણું શીખવાનું...બાકી છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now