#આંખો

અમી ભરેલી આંખોને તરસું.
સ્વાર્થ વિનાનો પ્રેમ એ તરસું.

ક્યાંથી લાવું એવો પ્રેમ તરસું.
મીઠાં એવાં મધુર વેણ તરસું.

નૈનમાં ઉભરાતું વહાલ તરસું.
રાહ જોતીએ આંખોને તરસું.

વિરહનાં એહસાસને હુંતરસું.
'દિલ'માં વિશ્વાશને હું તરસું.
દક્ષેશ ઇનામદાર.'દિલ'..

Gujarati Shayri by Dakshesh Inamdar : 111032523

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now