કલમ નાં કલરવ માં.. કાગળની ભાત.. વાક્યની શોધમાં હું.. શબ્દો સંગાથ.. આ મિત્રોના સ્નેહ માં ભૂલી પડી ગઈ છું આજ.. શાહી નાં સમંદર માં શોધતી લઈ અક્ષરો નાં જહાજ.. મીસ મીરાં

Gujarati Quotes by Kanha : 111032459
Kanha 8 year ago

JaiShree Krushna

ધબકાર... 8 year ago

વાહ...osm...સદા ખુશ રહો....સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now