' અનંત દિશા ' ભાગ - ૨

આવતીકાલે સાંજે ૭ વાગે MB પર પબ્લિશ થશે...

મિત્રો અને સ્નેહીઓ તમારા આ સહકારથી હું જીવંત રહી શક્યો છું....


'''' આપણે જોયું પહેલા ભાગમાં કે અનંત અને દિશા ની પહેલી મુલાકાત કઈ રીતે થઈ અને એ મુલાકાતમાં અનંતના મનમાં શું શું સવાલો ઉભા થયા અને મનમાં નવા તરંગો સર્જાયા...

હવે આગળ........

હું ઘરે તો આવ્યો પણ જાણે કાંઈક છૂટી ગયું એવું લાગી રહ્યું હતું. શું ગજબની મુલાકાત હતી એ... આમપણ એવા માણસો જિંદગીમાં ભાગ્યેજ આવે કે, એની સાથે મુલાકાત થાય અને એ મુલાકાત યાદ કરી વાગોળતાં રહીએ...''''''


સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Quotes by ધબકાર... : 111032397
ધબકાર... 8 year ago

બધાની એક આગવી ખાસિયત હોય છે...એમ તમારી પણ હશે...હું ચોક્કસ વાંચીશ...વાંચવીજ પડશે...હવે તો...

Shaimee oza Lafj 8 year ago

hmmm sir aap pdhna meri gazal i know sir mn tamar jevi ni aavdti lkhta

ધબકાર... 8 year ago

approved થશે એવી આશા રાખો...

ધબકાર... 8 year ago

અત્યાર સુધી ઓકે છે...દરરોજ જોતા રહેજો...

Shaimee oza Lafj 8 year ago

haji rijected ni btavta

Shaimee oza Lafj 8 year ago

aditor apruvr btave

ધબકાર... 8 year ago

આ ૧૦ તારીખની ૨૨ તારીખે પબ્લિશ થવાની છે...

Shaimee oza Lafj 8 year ago

sir aapka gjb ka he aapki book to fatak se publish ho jati he wah sir mere sath hi aesa hota he but koi bt n sucess your life good bless

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now