ચાલ રમીએ ભુલવાની રમત
      એકબીજા ની ભુલો ને ભુલી જઈએ
ચાલ રમીએ હસવાની રમત
        જિંદગી માં મળેલા દુઃખો ને હસી કાઢીએ
ચાલ રમીએ રડવાની રમત
        મન ની કડવી યાદો ને આંસુ દ્વારા વહાવી દઈએ
ચાલ રમીએ ખોવાઈ જવાની રમત
        એકબીજા ની આંખો માં ખોવાઈ જઈએ
ચાલ રમીએ જીવવાની રમત
       એકબીજા ના સહારે જિદગી જીવી લઈએ...



Gujarati Shayri by Pooja : 111032307
Pravin Shah 8 year ago

વાહ.. સુંદર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now