'પગ ભીના કર્યા વગર
સમુદ્ર ને પસાર કરી શકાય,
પરંતુ....
આંખો ભીની કર્યા વગર
જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!'

સાગર ના મોતી શોધવા સહેલાં છે...
પણ...
માનવી ના મન સમજવા અઘરાં છે....

જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,
મોંઘી તો જીવવાની રીત છે !!

Gujarati Whatsapp-Status by Rakesh Chavda : 111032254
Parth Dave 8 year ago

સરસ રીતે વિચારો પ્રગટ કરયા છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now