#kavyotsav
દોસ્ત એ ખોવાઈ ગયો છે,
નોકરીની જફા,ને રૂટિનની માયા;
ચા સાથે પીવાતો એ થાક ગયો છે.
...દોસ્ત એ ખોવાઈ ગયો છે.

Gujarati Quotes by Harsh Pandya : 111032241

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now