અંતર ના અંતઃ મનની અંતઃ સ્થિતિ...
શું કરું શુ નય...
એ તો ખબર નય પડતી...
પણ જે થાય છે એ પણ...
મારી સમજ બહાર નું જ થાય છે...
#સાંઈ સુમિરન...

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111032049
Tiya 8 year ago

kai nai karvanu hahah

ધબકાર... 8 year ago

ભલે થતું...એ એમનું કરે આપણે આપણું...આપણે તો mast રહેવાનું...

Simran Jatin Patel 8 year ago

મને તો ઘડી એ ઘડી એ થાય... આવું..... ભગવાને એક સ્વીચ આપી હોત તો સારું ઓફ કરીએ એટલે વિચારો સ્ટોપ થઈ જાય....

Komal 8 year ago

pn bahu vicharay nai...je thatu hoy a thava devanu...hahahaha

Komal 8 year ago

hahahaha roje...

Simran Jatin Patel 8 year ago

તમને થયું ક્યારેય આવું....

Komal 8 year ago

saav sachu ho

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now