//કવિતા//
સંબંધો નાં સંમોહન માં.. લાગણીઓ નાં આલિંગન માં.. ઉછરતી.. પાંગરતી.. અથડાતી.. અફળાતા.. પડઘાતી ..અબોલ.. અજાણી.. અમૂલ્ય.. અમાપ.. મૂક વાચાળતા ની ગુલાબી ભીનાશનો.. અનેરો.. અલૌકિક.. આવિષ્કારી અહેસાસ.. એટલે જ.. ઈશ્વરનો(મારાં માધવ નો) પર્યાયી આ વ્હાલો ..મધમીઠો..નિર્દોષ પ્રેમ.. મીસ મીરાં..