???????????
*ફૂલ નહિ.. પાંખડી બનીને રહેવું છે,*
*પાણી નહિ.. ટીપું બનીને રહેવું છે,*
*નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની ને,*
*બની શકે તો આમ જ હોંઠો પર સ્મિત બનીને રહેવું છે...*
♓
*કાચ હતો ને તુટ્યો છું મિત્રો,*
*મને પત્થર થી કોઈ ફરિયાદ નથી,*
*પણ દિલ માં છે દુઃખ બસ એ વાતનું કે,*
*ઘા કરી ગયા મારા પર એ કોઈ અજાણ્યા ના હાથ નથી..*
♓
*રડતી આંખો ને હસાવનાર કોઈ નથી,*
*હારી ગયેલ હેયા ને મંઝીલ બતાવનાર કોઈ નથી,*
*આંસુ તો દરેક આંખો માં હોય છે, પણ તે આંસુ ને સમજનાર કોઈ નથી...*
♓
*જીવન માં સદા એક અફસોસ રહેવાનો,*
*દિલ નો કોઈ ખૂણો સદા ખાલી રહેવાનો,*
*જીંદગી ભર નથી તેનો સાથ રહેવાનો,*
*તેનો ચેહરૉ હમેશા મને યાદ રહેવાનો..️.*
♓
*કોઇ અંતરની વાત બહુ તક્લીફ આપે છે,*
*સરી ગયેલી સાંજ બહુ તક્લીફ આપે છે,*
*રહી તો શકાય છે કોઈ વગર હમેંશા માટે,*
*પણ રહી ગયેલી કોઇની યાદ બહુ તક્લીફ આપે છે..*
?????♓?????