અમુક લોકો કહે છે હરીફાઈ છે દરેક ક્ષેત્ર મા, તો મારે એમને આમંત્રણ છે MB પરિવારના કાવ્યોત્સવમા જયા રચનાકારો એકબીજાની રચના ને વધાવવાનુ ચૂકતા નથી, ખરેખર વિશાળ હ્રદય જોઈ રચનાકાર બનવા.

વાહ મિત્રો ઓલ ધ બેસ્ટ

Gujarati Whatsapp-Status by Bhavesh : 111031529
Bhavesh 8 year ago

મેળામાં to સાંજે , અત્યારે તો સંગીત સંધ્યા નો આનંદ

Ravina 8 year ago

ક્યાં ગયા ભાવેશ? હાલો મેળા મા... અમે રાહ જોઈએ છીએ..

Tanvi Tandel 8 year ago

kavyotsav દ્વારા સુંદર રચનાઓ માણવા મળશે સાથે bites section ma વરસાદ ની અતિવૃષ્ટિ થશે... કાવ્યનો આસ્વાદ લેવાનો સુંદર અવસર..

Bhavesh 8 year ago

thanks na hoi ema seem tamara badha matej ahi પ્રસ્તુત chhu

Tiya 8 year ago

sachi vat che @ alg parivar che ahi

Neel Patel 8 year ago

ha bhavesh bhai sachu ho..

Simran Jatin Patel 8 year ago

થેંક્સ ભાવેશ.... મને આ કોમ્પિટિશન ની જાણ જ નોહતી.... તારી પોસ્ટ થીજ ખબર પડી.... મારે હવે મેલ આવ્યો....

Bhavesh 8 year ago

tame badha lakho chho ej mari rachna bhai mara man na vicharo ne tamw sabdo ma varnavo enathi vadhu su vises hoy

ધબકાર... 8 year ago

ખુબ સરસ...ભાઈ...તમારી રચના ક્યારે જોવા મળશે...

Bhavesh 8 year ago

ahi darek ma potani nahi apni જીત sabd vapray chhe

Ravina 8 year ago

એજ તો ફેર છે બાર ની દુનિયા ને અહીં ની દુનિયા માં... ત્યાં આગળ નિકળનાર ને પગ ખેંચી ને નીચે લવાય છે જ્યારે અહીંયા હાથ આપી ઉપર લેવાય છે.... જીતવુ શબ્દ નો અર્થ અહીં કદાચ અલગ છે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now