ક્ષણ ક્ષણ નો હિસાબ રાખવા જઈશું ને તો ખુદ ને ખોઈ બેસસું,
એના કરતાં બે ચાર ક્ષણો ને ખોઈ ને થોડી પળો જિંદગી  જીવી લઈએ.
-Megha ✍️

Gujarati Quotes by Megha gokani : 111031511
ધબકાર... 8 year ago

ખુબ સરસ....હા એવું જ કરી લઈએ...થોડી લાગણીઓ સાથે જીવંતતા જિંદગીમાં ભરી લઈએ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now