જીદગી
જીદંગી હતી હાથમાં જયારે
ત્યારે સમય વિતાવ્યો......
પૈસા કમાવવા માં........
અને આજે જ્યારે પૈસા કે રુપિયા
તો તમે જીદંગીમાં ધણા કમાઈ,
કે મેળવી લીધા...તમે,
પણ જીદંગી નથી રહી તમારા હાથમાં
હવે તમે જ કહો
હવે શું કિંમતી છે.....??
પૈસો કે જીદંગી...

Gujarati Shayri by Minal Gosalia Shah : 111031126
Maylu 8 year ago

@ minal didi i think banne j kimmati 6 but samay samay ni vat 6...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now