The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
રાધાજી નાં જન્મદિવસે આજે.. એમનાં માધવપ્રેમની ચરમસીમા ને પ્રણામ.. માધવ માટે પીરસેલી એમની અખૂટ ભક્તિ ને સદૈવ સલામ..મીસ મીરાં..
ha sure thase wait
હું તો નિત્ય અનુભવ કરું જ છું ...પૂર્વીજી...મને મારી અનોખીપ્રિતમાં રાધાજી જ દેખાય છે...અને શુભકામનાઓ તો આજ જાહેરમાં જ પાઠવું...જોઇયે જવાબ આવે છે કે નહિં ....અને અનુભવ પણ જાહેરમાં જ થઇ જાશે...
kyay javani jaroor nathi Kamlesh jo tame koi ne sacho prem karta hov ne to Radha tamari ander tamara dil ma j che pathvi do subhechhao emne jawab pan malse tamne Radhaji no.kari juo anubhav pachi mane janavo.
khub khub abhar Kamlesh and Rohit
કે પછી કાન્હા ને જ કહી દઉં...કે રસની ધારા જ્યાં વહે છે ત્યાં મારી શુભેચ્છાઓ ને પહોચાડે ...
પણ આપવી ક્યાં ??? એ તો કહો??? બરસાનામાં કે ગોકુળમાં??
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ...
જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...રાધાજી...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser