મારી આંખોની વહેતી ધારા હવે...
એક તુફાનમાં ફેરવાઈ રહી છે...
તારા ખભાનો સહારો એને ખમી નહિ શકે...
તું તારો પ્રેમભર્યા ખોળો જ મને ધરી દે...
બાકી રહેલા શ્વાસ તો નિરાંતે લઈ લઉં...
#સાંઈ સુમિરન...

Gujarati Story by Simran Jatin Patel : 111030870
ધબકાર... 8 year ago

ખુબ સરસ...@simran....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now