સમજણ ભાગ-2

હવે અનિકેત અવાક બન્યો ને આશા નુ બાવડુ પકડી રોકતા આ શુ છે? આશા અનિકેત નો હાથ તરછોડતા કીધુ ને જવા દે મને ને ચાલી નીકળી

અનિકેત અચાનક ભાંગી પડયો તે સમજી જ નતો શકતો આ વાવાઝોડું આવ્યું કયાથી જે પળવારમાં માળો વીખી ગયૂ. 

ને અનિકેત મનોમંથન કરતા રડતો જતો હતો કે મારા પ્રેમ મા કયા ઉણપ રહી મારો આટલો સ્નેહ વ્યર્થ ગયો.!

મારા કોઈ વાક વગર મને સજા શા માટે? 

ને તે પણ આશુ લુછતા જરા કઠોર બની ભલે જતી મારે શુ કરવા મનાવવી જોઈ.?

તેને મારા પ્રેમ ની કદર નથી તો મને શા માટે વિચારતા વળી અશ્રુ ધારા શરૂ થય.

સામે આશા પણ આખી રાત મનોમંથન સાથે રડી.

સવારનુ પહેલુ કિરણ જમીન પર પડતા અનિકેત ને થાય છે ના મારે એક પ્રયાસ તો કરવો જોઈ, મારે તેને સમજાવા જવુ પડશે.

ને અનિકેત હાથમાં નાની બેગ લઈ મનાવવા નીકળે છે

આશા ના ઘરે જઈને તે તેને મનાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે પણ આશા એક શબ્દ બોલતી નથી રડયે જાય છે.

ને સમજાવતા એ પણ રડતો જાય છે ને આજે આશા નો બર્થ ડે પણ હતો તો બેગમાંથી ગીફટ આપતા many many many happy returns of the day hday my love તને ગીફટ ગમશે જ મને લેટેસ્ટ શુ ચાલે એ ખબર ન પડે તે માટે હુ ડોબુ ને કાલે સાથે લઈ ગયા હતો. 

ને આ સાંભળી આશા ની આંખો પહોળી થઈ ને  ક્ષણ મા સમજી ગય. ને અનિકેતને ભેટી રડવા લાગી ને અનિકેત પણ રડતા તેને હાથ ફેરવે જાય છે. 

થોડી સ્વસ્થ થઈ આશા અનિકેત ને તો કાલે જુઠ્ઠું કેમ બોલ્યા કે ઓફીસ જ હતો કહેતા છાતી પર હળવો ધબો મારયો. ને એમાજ આ મહાભારત રચાયુ કહી બધી વાત કરે છે. 

અનિકેત આમજ બાહુપાશ મા રાખી મારે તને સરપ્રાઇઝ આપવી હતી. 

ને તરત આશા અલ્પેશ ને ફોન કરી અવગત કરાવે છે. 

ને અનિકેત ને આશા ને સમજાય છે, ઘણીવાર અઢળક પ્રેમ હોવા છતાં કલેરીફીકેશન જરૂરી છે. 

Gujarati Story by Bhavesh : 111030868
Abhi 8 year ago

hmm hu pn ane natak j manu chu right right and 100 % right

Bhavesh 8 year ago

ene hu natak manu

Abhi 8 year ago

chalo tea brek mailye 20 min ma pacha ek var vidio joi lejo @Bhavubhaii ples

Abhi 8 year ago

right che @Bhavubhaii pn hu em kv chu k prem ma loko same vala ne majboor km kare che k tu mari sathe j te hu tara vgr na jivi saku mari jaish and bla.. bla.. bla..

Bhavesh 8 year ago

em ama pan evuj hoy તેનાથી biji saru patra malse ne tu juna patr ne thoda samay mate bhuli pan jais pan vali કાંઈક evu bane to yad ave svabhavik chhe

Bhavesh 8 year ago

school na friends ne ghana ne tu malto nahi hoy pan toy temni ek jaga hoy

Abhi 8 year ago

https://youtu.be/u6gEkCp0f08

Ravina 8 year ago

વિચારો કોઈ ને નથી છોડતા... આપણે તો ભૂલવા મથી એ જ છીએ... પણ ભૂલવું જ યોગ્ય....

Abhi 8 year ago

ohk tame pela aa vidio joi lejo

Bhavesh 8 year ago

a prem nij vat nathi darek jaga par ej hoy tane mani le college na feiends malya to school na bhuli gayo ,?

Abhi 8 year ago

aaje ek vidio joyo che thai sake to tame pn jojo link moklu chu Aa link mane mari BESTIE a mokli che :)

Bhavesh 8 year ago

darek vyakti ne darek pakdij rakhe karan darek nu sthan alag hoy ne te bija puru na kare

Abhi 8 year ago

મને અેક પ્રશ્ન એ પણ સતાવે છે કે લોકો કોઈ પણ વ્યક્તી ને પકડી કેમ રાખવાં માંગે છે?

Abhi 8 year ago

hahahaha thai to gyo bcz aaje koik yogya vyakti o jode vat thai

Bhavesh 8 year ago

yad ave to ahi a group ena matej chhe avine halvu thai javayj છે

Abhi 8 year ago

આભાર @ભાવુભાઈ અને @દાદી તમારો કે મને મારા પ્રશ્નો ના જવાબ પણ મલ્યા અને હળવો પણ થય ગ્યો..

Ravina 8 year ago

hmm... બસ આમ જ રહે...

Abhi 8 year ago

thoda divas thi bv yad aavti hati eni aaje Halvo thai gyo hahahahahha

Abhi 8 year ago

ane bss aamaj EK BIJANE KHUSH JOINE KHUSH THAYA RAKHIYE hahahaha Karan k Banne Ganda j chiye ^o^

Abhi 8 year ago

pn ame nakki karyu che k ame kyarey ek bijane malsu nahi ane contect ma pn nathi rahya pn ek bijana samachar Mitro thaki melvi laiye chiye :)

Abhi 8 year ago

hahahaha @Dadiii yar koi malyu nathi lagtu aaje ^o^

Ravina 8 year ago

એવું? તોય મામા જ કે આપણા માં... વધી ને કાકા કે...

Bhavesh 8 year ago

abhibhai anuj nam jindagi chhe

Abhi 8 year ago

hahahaha pn @Dadiii ena Husband ne pn a vat ni khaber che atle mama to nai j bole.. :)-

Ravina 8 year ago

ઓહ...બાબલા... હવે તો ભૂલી જા... એના ટેનિયા તને મામા મામા કરશે હો....હાહા... સોરી

Abhi 8 year ago

tame koto darshan karavu??

Abhi 8 year ago

હું જેને પ્રેમ કરું છું અે તો બિજા જોડે પરણી ગય છે અમે રાજી ખુશી થી છુટા પડ્યા હતા.. :)

Abhi 8 year ago

ha pn @Dadiii Dukhi thai ne roje roj marva karta to avi khoti aasha o thi jivvu saru.. :) jethi bija 5 je aapnne prem kare che a khush rahe te mate

Bhavesh 8 year ago

oy hoy sarmai to jo bablo modhu pan malkva mandyu ho baki

Abhi 8 year ago

hahahaha bv kari ho aatlu to kahyu ave biju shu kahu??

Bhavesh 8 year ago

babla atyare pan thodu kahi devay

Ravina 8 year ago

હાહા... જેને આશાવાદી બનવું છે એના માટે મારો કોઈ જવાબ નથી... બાકી જ્યારે પ્રેમ બન્ને તરફ થી હોય ને બાબલા શુ કહું... એનો આનંદ જ અલગ હોય... જ્યારે તને થશે ત્યારે તું કેજે....

Abhi 8 year ago

hu no bhagu kyarey

Abhi 8 year ago

હમ્મ સાચી વાત કહી મજા આવી ગય મસ્ત જવાબ પણ પ્રેમ તો છે એ ફાઈનલ પછી એ એક તરફી હોય કે બે તરફી રાઈટ??

Bhavesh 8 year ago

a bablo vandra ne nisarani batave em batavi kya bhagyo

Bhavesh 8 year ago

ne સંજોગો vasat ama thi ek pan apeksha purn na thay ne tame chhata tene chahta raho tene ek tarafi prem kahe chhe

Ravina 8 year ago

બાબલા એક તરફી પ્રેમ માં અપેક્ષા રાખ્યા વગર જ પ્રેમ કરી શકાય... કેમ કે અપેક્ષા રાખો તો પણ કઈ મળે નહિ..સત્ય છે આ...બાકી કોઈ પણ સબંધ માં અપેક્ષા રખાય જ નહિ... તો જ સંબંધ ટકે...પણ સત્ય તો એ છે કે આપણે માણસ અપેક્ષા વગર કઇ જ કરતા નથી... કદાચ બોલી શકીએ... પણ વ્યવહાર મા નથી લાવી શકતા...

Bhavesh 8 year ago

ne e pan puri na thay em hoy tyare e mane jivanbhar yad to rakhse ne e apeksha

Bhavesh 8 year ago

e apeksha na samay to thodi nichi ave chhe k humsafar nahi pan ek subhechak tarike sathe rehse

Bhavesh 8 year ago

અપેક્ષા etle kevi અપેક્ષા k a malel વ્યક્તિ mari sathe amj humsafar banine jindagi vitavse

Ravina 8 year ago

હા તો એ તો નામ આપ્યા વગર પણ તમે કોઈ ને ખુશ રાખી જ શકો...

Bhavesh 8 year ago

ne e e badhu gamya pachhi apeksha ave babla a compounder no opinion

Ravina 8 year ago

હાહા... જવાબ એમ ન મળે... એના રોગ નું મૂળ શોધવું પડે... પેલા કેટલાક સવાલ આપણે પણ કરવા પડે...

Abhi 8 year ago

હાં હું એવું માનુ છું કે બસ સામે વાલું પાત્ર ખુશ રહે એમ.. અને મારા ચાર મિત્રો પણ એવું જ માને છે કે પ્રેમ માં અપેક્ષા ના હોય..

Bhavesh 8 year ago

matlab tamne pahela samena વ્યક્તિ pratye akrshan thay chhe pachhi તેમનું vartan vahyvhar badhu gamtu jay chhe

Ravina 8 year ago

તને શું લાગે બાબલા શક્ય છે? પ્રેમ પણ હોય ને કોઈ અપેક્ષા પણ ના હોય?

Bhavesh 8 year ago

prem ni saruvat j અપેક્ષા vagar thati hoy chhe, agal ni tablet dr ravina apse

Abhi 8 year ago

hahahahaha @Bhavubhaiii bv kari ho

Bhavesh 8 year ago

ne hu e phd doctor no કમ્પાઉન્ડર samaj

Abhi 8 year ago

શું ખરેખર કોય વ્યક્તી કોઇ પણ અપેક્ષા વગર કોયને પ્રેમ કરી શકે??

Bhavesh 8 year ago

a to babla mate git gava padse રવિના @ anganiya sajavo aj toran bandhavo

Abhi 8 year ago

ek saval che puchu??

Ravina 8 year ago

શુ થયું બાબલા કેતો ખરો? મેં તો phD કરી છે આ પ્રેમ ના વિષય માં...ડૉક્ટર છુ મને તો પૂછતો હોય આવા સવાલ....

Abhi 8 year ago

@Bhavubhaii sachi vat ho

Abhi 8 year ago

hahahaha @Dadiiii

Bhavesh 8 year ago

sacho prem khali preysi matej nai pan tya mummy papa mitro badha ave je tamara mate sarvas hoy

Ravina 8 year ago

હાહા... બાબલા તને થાય ત્યારે કેજો હો મને...

Abhi 8 year ago

hahahahaha @Bhaveshbhaii bss em samjo k koi bhul kari betho chu utavad ma.. pn vishvash nathi

Bhavesh 8 year ago

matlab badhe pachho khuli kitab na banto

Bhavesh 8 year ago

ravina jie bhar daine kidhu chhe sacho prem sambhalyu ne

Abhi 8 year ago

sachu kahyu @Dadii

Bhavesh 8 year ago

abhi ek vat keto bhai tane avi vat ma bahu dhyan apine સંભાળે bahu utavad avi lage chhe

Abhi 8 year ago

hahahahaha tame j sav a karyo che @bhavubhaiii :)

Ravina 8 year ago

હાહા...પ્રેમ હોય ને ત્યાં આ બધું સચવાઈ જાય... સાચો પ્રેમ હો બાબલા ..

Bhavesh 8 year ago

vah re vah bablo moto thay gayo

Bhavesh 8 year ago

ha eto khaber chhe ho ketla slow chho

Abhi 8 year ago

ave janva malyu k aapde aapdu sarvasv jene sopiye ane aapdi badhi j khaber hovi joiye k jethi aagad jata koi pn taklif na thai right??

Ravina 8 year ago

હું તો એકદમ slow હો .. કાચબા જેવી...

Bhavesh 8 year ago

aje mb ma problem chhe k tame slow chho?

Abhi 8 year ago

hu chu ahii hmm sachi vat @Bhavubhaiii atle j sahjtathi mani gya

Bhavesh 8 year ago

kem chup બધા?

Bhavesh 8 year ago

અનિકેતe e pach varsma tena badhaj pana khula kari didha hata ahsa jode mate

Bhavesh 8 year ago

chal sambhal abhi e story ma thodu vadhu add karu etle tane samjase e etli sahjtathi kem samji gay aniketne

Abhi 8 year ago

sachi vat @bhaveshbhaiiii

Abhi 8 year ago

હા અવે યોગ્ય જવાબ મલ્યો કંઈક થેંક્યુ @દાદી :)

Bhavesh 8 year ago

koi pan sambandh ni saruvat avisvas ke જૂઠાણા thi karo to e lambu naj chale

Abhi 8 year ago

શારાંશ તો સમજી ગ્યો પણ વાસ્તવિક્તા શું છે અે પણ જણવી જરૂરી છે.. અને એનો ઉકેલ શું??

Ravina 8 year ago

જેવી પાણી રેડો, જેવું ખાતર નાખો.. એવું ઉગે... જ્યાં શરૂઆત જ અવિશ્વાસ થી થાય ત્યાં મૂળ બવ ઉડા ના હોય બાબલા... ને જ્યાં મૂળ ઊંડા હોય ત્યાં નાની મોટી વાતો ક્યાંય હવા માં ઉડી જાય છે..

Abhi 8 year ago

hahahaha @Bhaveshhhbhaiii DHISHOOM HO ^o^

Abhi 8 year ago

અરે આતો ખાલી વાત છે કે લોકો વર્ષો કાઢી નાખે લગ્નજીવન ને છતાં પણ અમુક લોકો મા વિશ્વાશ જ નથીં હોતો.. કેમ આવું કે લોકો અેક બિજાને સર્વસ્વ સોપ્યા પછી પણ વિશ્વાશ નથી રાખી શકતાં??

Ravina 8 year ago

msg આને જ આપ્યો કેવાય ભાવેશ... લેખક પણ આટલું જ કરી શકે... ભાણું તૈયાર આપી શકાય...થાળી પીરસી શકાય... કોઈ ચમચી લઈ ને જમાડે નહિ...હાહા...એતો દરેક વાચકે જ કરવું પડે... હા સવાલ ના જવાબ આપી શકીએ તો જરૂર આપવા...

Bhavesh 8 year ago

tame સારાંશ pakdavu ne tare story pakdvi chhe dhisssooommm

Bhavesh 8 year ago

haju tema વિસ્તૃત jankari nati api me hu lekhak nathi etle

Abhi 8 year ago

અરે મેં એમ કહ્યું કે તમે તમારી પેલી કોલેજ ફ્રેન્ડ ને જ કેમ બોલાવી?? બીજી પણ ઘણી ફ્રેન્ડ છે તમારી પણ એજ કેમ??

Bhavesh 8 year ago

badhae badha pasethi thodu thodu ap le karvanu chhe

Bhavesh 8 year ago

haju jankari પુરી nathi thai agal ni charcha chaluj chhe abhibhai jodai jav ne tamara abhipray pan app

Bhavesh 8 year ago

ke jyare tame koini sathe lagni na tatne bandhav પછીના

Abhi 8 year ago

@ભાવેશભાઈ ખરેખર આજે કંઈક નવું જાણવાં મલ્યું.. બસ આમજ જણાવતા રહો.. :)

Bhavesh 8 year ago

abhi e je te kahyu ane kem mane nahi bolavi te ઈર્ષા chhe, eto saruvat na paribal kes hu ten pachhina stage par tamne lai java magto hato

Abhi 8 year ago

થોડી ગેરસમજણ તમારુ જીવન જ બદલી દે છે.. પણ હા પ્રયત્ન તો કરવો જ જોઈએ સમજવાનો અને સામા વાલાને સમજાવાનો..

Abhi 8 year ago

આ સબંધ સાચવવા ખરેખર બવ અઘરા હોય છે નહીં??

Abhi 8 year ago

@Bhaveshbhaiii Aato same valu patra saru hatu atle mani gyu baki to amuk loko to mane j nahii.. Bass te aane j kem Bolavi ?? e kaine ubha rahi jay. :(

Bhavesh 8 year ago

a ketan ni prathna kyak ulti nathi padi ne k notification na ladva bane prabhu

Ravina 8 year ago

મારે પણ એવું થાય છે જીગરી

Bhavesh 8 year ago

ek var murkh bano vatchit karo biji var kadach kmane karo pan repeat na karo ema hu pan sahmat

Bhavesh 8 year ago

મૂર્ખ ne મૂર્ખા મા ફરક એકવચન બહુવચન નો

Bhavesh 8 year ago

મૂર્ખા tamne pela e banvta hoy to eno matlab chhe tya prem ma kachas avi gay chhe , tya vatchit pan na karay

Ravina 8 year ago

શેફાલી ઘસવાય... સબંધ માં તો આખા ઘસાઈ જાવ .. પણ ક્યારેક માથા પર થી પાણી જતું હોય... દર વખતે તમે જ મૂર્ખા સાબિત થતા હોય... તો ચેતી જવાય... મને આમાં કઈ ખોટું નથી લાગતું...

Bhavesh 8 year ago

ne mare notification bandh nathi thati bcz badhe thodo sali karto avu

Shefali 8 year ago

vaah bhavesh ji...mast ho@ koi vaar sachu k vatchit e chokhvat no paryay che...

Ravina 8 year ago

હાહા... વાતચીત કરી શકાય... પણ દર વખતે મૂર્ખા ના બનાય....

Shefali 8 year ago

e j jigari...communication is must...pan koi var chokhvat kari devani...afterall sabandh vdhare mahatvano che...

Bhavesh 8 year ago

vatchit ne chokhvat પર્યાય છે, saru vat chit karva to agree ne

Shefali 8 year ago

mare aaje notifications j nthi aavti...and comment pan send થવા માં prob. che

Bhavesh 8 year ago

ne ravina વિચારો nathi fervvani vat kari tamne, koikj vichar ne thodo alag રીતે pan joi sakay e kahyu chhe

Ravina 8 year ago

વાતચીત કરવી જોઈએ જીગરી... પણ આ ચોખવટ શબ્દ નથી ગમતો...

Ravina 8 year ago

સાચું જીગરી... અમે તો મન થી જ મીઠા... ગુલાબજાંબુ જેવા...

Shefali 8 year ago

ha Bhavesh ji ...hu to manu j chu k amuk vastu clear Kari j Devi

Ravina 8 year ago

આ તો લાગણી નો બનેલો જીવ... ગને તેટલો દૂર રહેવા માંગે પણ જ્યાં લાગણી દેખાય ત્યાં વહી જ જાય હો ... અને હા મારા માટે તો જમવું એ દરેક સમસ્યા નું સમાધાન છે... હાહા...

Bhavesh 8 year ago

gulab jamun khadha?

Shefali 8 year ago

jigari ne ane mne bhukhya Pete gusso aave che...etle Bhavesh ji...lol

Bhavesh 8 year ago

su vat chhe jamine avine ami varsha vaheva mandi ne kai

Ravina 8 year ago

હાહા... બરાબર ને ભાવેશ? મેં વિચારો બદલી નાખ્યા હો... હુ મારા તરફ થી કરીશ બીજા પાસે આશા નહિ રાખું કે નહીં માંગુ...

Ravina 8 year ago

હા હો જ્યાં વાત થી કામ થાય ત્યાં વિવાદ કરવાનો કોઈ અર્થ નથી... ચોખવટ કાયમ કરવી જોઈએ...

Bhavesh 8 year ago

e man ma sacha nam sathe thank u shefaliji

Bhavesh 8 year ago

vah atli mehnate koik to samjayu

Shefali 8 year ago

ખૂબ સુંદર ભાવેશ જી@ સાચી વાત અંગત સબંધ માં misunderstandings clear Kari j Devi Joi e...

Ravina 8 year ago

જાવ ને હવે... મને કેમ ઝાડ પર ચડાવો છો... હાર માને એવા લોકો જ નહીં ગમતા મને..huh...

Bhavesh 8 year ago

mani lidhi tamari same amaru takvu muskel દંડધારી

Ravina 8 year ago

ક્યાં જતા રહ્યા યુદ્ધ વાળા? હાર ના માનતા હો... હાહા...

ધબકાર... 8 year ago

હા....સમજાશે જેને ભાવ સમાજવો હશે એના માટે આટલું પૂરતું છે...છતાં ખુબ સરસ પ્રયત્ન..

Ravina 8 year ago

સ્નેહ માં જ પ્રયત્ન કર્યા... તો પણ જનારા જતા જ રહ્યા... આથી વધારે પ્રયત્ન મારા થી નથી થતા... મેં in ane out બન્ને રસ્તા રાખ્યા છે મારા સંબધો માં કે મન ભરાઈ જાય તો જતા રહેજો... પણ મને વધુ દુઃખી ના કરશો...

Bhavesh 8 year ago

rohitbhai સ્ટોરી ne sabdo ma varanvama haji kacho padu, pan anathi badhane msg deva magto hato, samjase to kharane badhane?

ધબકાર... 8 year ago

ખુબ સરસ...વાત કહી...

ધબકાર... 8 year ago

સ્પષ્ટતા જરૂરી છે કે નહીં એ બહુ નથી સમજાયું આજ સુધી...પણ હા આત્મસંતોષ જરૂર મળે છે...

Bhavesh 8 year ago

sneh hoy tyaj praytan ni vat chhe ahi

Ravina 8 year ago

પ્રયત્ન ની જરૂર લાગે તો જ...

Bhavesh 8 year ago

ha to bus hu pan force no વિરોધી j chhu pan ek var પ્રયત્ન apna tarafthi thavo joie e badhane samjava magu chhu

Ravina 8 year ago

મને ખબર છે... પણ તમે force ના કરી શકો કોઈ relation માં કે મને જવાબ આપી ને આપ... એક વાર કહી શકો.. એને ના આપવો હોય તો રાહ જોવાય જવાબ ની...બસ...

Bhavesh 8 year ago

apne je charcha kari chhi te genral chhe koi ek subject matw nahi

Bhavesh 8 year ago

banne tarafi em j hoy k e avse

Bhavesh 8 year ago

na nathi malyo

Ravina 8 year ago

મેં વાંચી લીધા બન્ને ભાગ... સાચું કીધું તમે clerification જરૂરી પણ આગલા દિવસે આ બધું પેલો કહી દેતો તો એનું સરપ્રાઈઝ સરપ્રાઈઝ ના રહેતું .. એટલે જ્યારે કોઈ એમ કે કે હું કેવા ની પરિસ્થિતિ માં નથી... તો એને પૂછી પૂછી ને માથું ના ખવાય... આપણા જ છે ને આજે નહિ તો કાલે કેશે જ... હાહા... મળી ગયો તમને જવાબ? કે હજુ કોઈ પ્રશ્ન?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now