The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સંબંધમાં લાગણીની મહેક ક્યારેય કોઈની નજરઅંદાજ ના કરશો...!!! આ અંદાજ જાણી જશો તો ક્યારેય તમને કોઈ જીતતા રોકી નહીં શકે...!!! કારણ કે....... ફુલ ગમે તેટલું સુંદર હોય પણ કદર તો એની સુવાસની જ હોય...!!! #sweetbeatfrdzzzzz
સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
tamne shokh chhe ne redha ghar ma masti karvani have kro
chalo દંડધારી તો apne pan bhuska mari day
હાહા... એય સાચું... ચલો પછી મળું...
have apnne banne ne latkvai
a rohitbbai kya bhagya
amare bolvu karan amne purn bharoso hoy tamne nahi lage બીજાનેજ lagse
હા હા piyushaji to avine bhagya have kon jigri avse?
ના રે ભાઈ... મારા નાના છોકરા ઓ રખડી પડે.. તમારે તો બોલવું છે ખાલી ...
ha maro bhusko ravina hum hain to kya gum hain
ha ho sachu @rohit ji chalo avjo hu jav chhu
એવું પીયૂશાજી? કદાચ મને નહિ કીધું હોય તમે? બાકી હું રોજ બદામ ખાવ હું ના ભૂલું કશું...હાહા...
pan em e રવિના chhe koi nu kidhelu mane nahi piyushaji
@piyusha...મેં સાચું કહ્યું ને?
બસ પાડવા જ બેઠા છો એમને...
a chana na jad hota j nathi me pela pn kahyu hatu @ravina
@Ravina...બધા ને ખબર છે આ મારી અતિશયોક્તિ નથી..હા હા હા
mari do bhusko nahi lage
જીગરી.. પીયૂશા જી કોક તો આવો... આ ચણા ના ઝાડ પર થી મને ઉતારો...હાહા...
jo a rachna jari rahese to jane sarir mathi atma nahi jati rahe રોહિત hai
@bhaveshbhai....આ રચના તમને મને રોકી શકે....આ તો ખુદ એક રચના છે એને કોણ રોકી શકે, ટોકી શકે...
praytan karvo pan jaruri chhe e pan me kidhelu ravina
@Ravina...ભૂત જેવી આંખો ની વાત અલગ છે...શું થયું મારે કામ ના આવી ભલે આવતી કામમાં કોઈને ડરાવવા એ વાત અલગ છે...હા હા હા...btw આ સાઇડ વ્યૂ સારો લાગે છે...
જવા વાળા ને રોકાય નહિ ભાવેશ.. એને જવા દેવાય... હાહા...
e sabdo thi to nai rokay kadach rachna thi rokay
su vat chhw rohit bhai roko koi a afat ne jata
છલકાઈ છલકાઈ ને ઢોળાઈ ગયા રોહિત... હવે તો આખો ભૂત જેવી કોક બી જાય એવી થઈ ગઈ....હાહા..
અમારે ગૃહિણી ઓ ને શુ રવિવાર?
@Ravina....નજરના જામ છલકાવી ને ચાલ્યા ક્યાં તમે...????હા હા હા
em na chale ho aje sunday ne am bhago
ravina pase brahmashatra, veisnavaashtra વગેરે chhe
ચલો તો હું જાવ... મને રોહિત ને પ્રવચન આપવું ગમે... આ સમય ને ભ્રમ, બ્રહ્મ બધા આવશે... હાહા....
pravchan ma sath apto have rachna ma pan nahiiiiiiiii
હા હા હા...@Ravina....બ્રહ્માસ્ત્ર.....મારી પાસે છે....
તમને ને સાંભળવું? હાહા... હમણાં ભાગી જશો રોહિત... રહેવા દો....
મને સાંભળવું બહુ ગમે...@Ravina, @shefali....થવા દો તમ તમારે....
લે કેમ? અપાય ને લેવાય... ઓછું ના કરાય... હાહા... ભાવેશ... એતો તમે મારી ટીમ માં છો એટલે... તમારા support થી આ six વાગે છે... બાકી આપણે તો trial ball માં જ out થઈ જનારા...હાહા....
hmm to karo mehfil saru ajkal રવિના pan રચના ma khovay jay chhe
jigari...em to pravachan aapva ma hu pan expert ho...pan hve ochu Kari didhu...lol
ha e alag vat chhe ajkal દંડધારી sixer mare
hu ne ravina ચર્ચા vala rahya
@ Rohit...Sachi vaat kyare pan koi ni feelings ne ignore na j kray...
rohitbhai ne koik takkar mare eva joine
હાહા... હું હોવ ત્યાં પ્રવચન હોય જ... જીગરી....
na ema su koi kavi natu ne tamara jevu same etle
ha ha...me joyu ahiya to પ્રવચન માળા ચાલી રહી છે ને કાઇ
@shefali...આવો આવો...તમારી જ કમી હતી...હા હા હા
wah...mast @Rohit
@Ravina...હદ થી વધુ કઈ થયું હોય ત્યારે આવું બને...કદાચ પરિસ્થિતિ એ આ કામ કર્યું હશે...
હું તો હદ થી વધુ સ્વાર્થી બની ગઈ છું... મારી જાત ને દુઃખી નથી કરી શકતી હવે... ખબર નહિ કેમ પણ હું આવી જ બની ગઈ છું...
pn avu kari nthi sakta apde @ravinaji
@piyusha...વાત સાચી છે કે શબ્દો પરિસ્થિત વિકટ થઈ જાય છે...પણ ના બોલાયેલા શબ્દો મનને વિચલિત કરે એ પણ સત્ય છે...છતાં વ્યક્તિ વ્યક્તિ એ આપણે ભાવ વાતો બદલી નાખીએ છીએ એમ આપણી વાતો કહેવા કોઈ એવી વ્યક્તિ જરૂરી છે...
સાચી વાત... હું તો સાચું કહું વધુ સબંધો થી દુર રહેવા માંગુ છું....એવું કેમ થતું હશે પિયુશાજી?
kyarek lagnio ani had par karine shabdo dvra sari pade chhe ne etle j hu have a sabdo thi dur raheva mathu chhu kyarek kai na bolvanu bolai jai to paristhiti vikat bani jati hoi chhe
જમી રહ્યો બોલો મિત્રો, સ્નેહીઓ...કેમ છો બધાં??
ખુબ ખુબ આભાર...@nency
ha mast ho @bhaveshji
now all is good @rohitji
vah..vah..
તમે english poem ને english story માં પોસ્ટ કરી છે... site પર તો હું પણ જોઇ શકું .. પણ અમને app માં નહિ દેખાય... અહીં મુકો story માં...
હું જમી લઉં....
@Ravina...ક્યારેક આપણે આપણા નથી હોતા...કદાચ લોકો ને એ વખતે એવું વિચારી સત્ય સાથે નહીં ગમતું હોય...અથવા અસત્યમાં કોઈ હિત હોય...
jd ne jignasha parmar ni like instant avi ne pachhi tame kaho chho nathi
are me 2 part ma post ma muki chhe tame loko kem na pado chho
@bhaveshbhai...ક્યાં છે એ સ્ટોરી?
હાહા.. લોકો જાણી ને અજાણ્યા બને એનું શું કરવું? એકતરફી સત્ય ની સ્વીકાર... એજ સત્ય સામે થી બોલાય તો ના ગમે.. એવું કેમ?
rohit bhai me story ek nani lakhi 20 મિનિટ pahela jara advice to apo
@piyusha...હા એક્દમ વિચારવા જેવું...કેમ છો?
@Ravina...ક્યાં સુધી એને મહેસુસ કરી શકાશે...ક્યારેક તો એ વાત બધાને સમજાશે...
@bhavesh...આ જ તો વાત છે...
good one..
બહુ સાચું... પણ અહીંયા તો કદર ફૂલ ની છે...
su vat chhe rohit bhai
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser