તું મને તારા વિચાર માં સ્થાન આપી શકે તો ઠીક છે ...
બાકી આમ વિકલ્પ બની ને જીવવુ મને નહિ ગમે...
તું મને તારા હૃદય માં ઘર બનાવી દે તો ઠીક છે ....
બાકી આમ બેઘર બની ને રેહવું મને નહિ ગમે..
તું મને સમાજ વચ્ચે અપનાવી શકે તો ઠીક છે ...
બાકી આમ સમાજ થી દુર મળવું મને નહિ ગમે...
તું મને તારા પ્રેમ માં આઝાદ કરી શકે તો ઠીક છે...
બાકી વગર પ્રેમ એ આમ બંધાવું મને નહિ ગમે...
#હું અને તું