તું સાથે રહીનેય મને સમજી કે જાણી ન શક્યો....
તે ક્યારેય મારી આંખોમાં જોવાની તસ્દી જ ન લીધી...
ને લોકો અહીં મને જોયા જાણ્યા વગર....
વણ કહે જ મારો દર્દ માત્ર સમજ્યા જાણ્યા જ નહીં....
અજાણતા જ દર્દ ઓછું પણ કરતા ગયા અને હિંમત પણ આપતા ગયા....
#સાંઈ સુમિરન....

Gujarati Story by Simran Jatin Patel : 111030824
Tiya 8 year ago

wah... simi di.. gm jsk all of you ...

jagrut Patel pij 8 year ago

wahh ... શુભોદયમ ...

Abhi 8 year ago

શુપ્રભાત @સિમ્મી :)

Ravina 8 year ago

વાહ... gm સિમ્મી... ક્યાં છે આજ કાલ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now