The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તમને ગમતી અને વાંચવા લાયક પુસ્તક નાં નામ આપજો.
વાહ.... આભાર
kajal oza vaid all books movels readable..
thanks a lot for suggestion... badhi book read nathi kari... pan future ma karish.
sanattanu rahsay- bhavesh gokani
hiren kavad ni the last year , the play , ane tatvmshi dhruv butt , ahi book zone ma bov badhi che ek murg jal ni mamt writer nai khabar
અને હા અમારી youtube channel ane facebook page ni@visit karjo.
હું અત્યારે સૌરાષ્ટ્રની રસધાર વાંચું છું. કોઈએ વાંચેલી ?
playing it my way ...sachin tendulkar ji ni book pan mast 6...and Apj abdul kalam ji ni ( અગનપંખ )...
thank you so much. @komal chovatiya
એલ્કેમિસ્ટ book pn saras 6 and ur work is so good ,keep it up
aapana blogspotni visit kari. good job
https://chaudharikundan.blogspot.com
Facebook,YouTube,Instagram ma Booksbuddy search karine amaru karya joi sako chho. amne પ્રોત્સાહન આપવા review khas આપજો.
book reviews માટે link joi sako 6o.
https://www.youtube.com/channel/UCuYb_ZpVi7PPbcoKqmEPtPA
yes... ચોક્કસ. And thanks
Dukhiyara (Gujarati Translation 0f "Les Miserable") મારી ફેવરેટ book છે તમે પણ વાચી જો જો કૉઈક દિવસે...
અમારા Booksbuddy માં રોજ 1 pdf book whatsapp માં આપીએ છીએ. જોડાવા માટે 9033314841 માં આપનું નામ અને શહેર લખી મોકલી આપજો.
હજુ બીજા આપે વાંચેલા પુસ્તકો વિશે માહિતી આપજો. અમે Booksbuddy વાંચન જાગૃતિ અભિયાન છેલ્લા 15 મહીનાથી કાર્યરત છીએ.
હું વાંચીશ. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સારી books suggests કરવા બદલ.
the last year -by hiren kavad અહીં mb પર એમના વિશે વાંચી શકો છો...
જો નોવેલ નો શોખ હોય તો હિરેન ભાઈ ની the last year... હમણાં જ વાંચેલી ને ખૂબ ગમેલી...
તત્ત્વમસિ-ધ્રુવ ભટ્ટ, અંધારી ગલીમાં સફેદ ટપકાં-હિમાંશી શેલત
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser