Gujarati Quote in Jokes by Abhi

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો આજે કંઈક નવું જ જાણવા મળ્યું કે..

ક્યાં.. ક્યારે..અને કોણી પાસે કઈ હદે મુર્ખ બનવું એ આપડા હાથમાં છે..

દરેક વ્યક્તિ પોતાની જાતને હોશિયાર જ ગણતો હોય છે પણ એ સત્ય નથી.. હાહાહાહાહા ^o^ ^o^ ^o^

પણ સાચુ કહું મિત્રો મુર્ખ બનીને રહેવામાં જે મજા છે ને અે હોશિયાર બનીને રહેવામાં નથી.. (~_^) હાહાહાહા

તમારુ શું કહેવું છે MB પરીવાર ??

સાચું કહું તો ખબર નહીં પણ આવા વાંચન અને પ્રશ્નો મારા જ નજરે કેમ આવે છે.. ^o^ ^o^ ^o^

Gujarati Jokes by Abhi : 111030798
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now