માંગ્યો તો એક આશિક ભગવાન એનું જ અંશ આપી ગયા,
નતો કરવો પ્રેમ પણ સંસાર સાગરમાં વાહી ગયા,
ખુશી પણ છે કે દિલ દઈને પ્રેમ કર્યો,
દુઃખ પણ છે કે અમે એ સંબન્ધ ને નામ ના આપી શક્યા,
હવે બસ જીદંગી છે ત્યાં સુધી જીવશું,
બાકી અમારો આનંદ તો એ સાથે લઈ ગયા...
મહાદેવ હર