The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તુ મને મળીશ તો ચાલશે ! તુ મને નહીં મળે તો પણ ચાલશે ! પણ મળ્યા પછી જો તુ નજરઅંદાઝ કરીશ, તો એ નહીં ચાલે !!!
દુઃખ થાય સ્વાભાવિક જ છે...
સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
હાહા... આભાર બધા નો... @જસ ભાઈ... ઇટાલિયન યુરોપ માં છે કાલે ઓસ્ટ્રેલિયા જાય છે....હાહા..
વાહ...@Ravina...તારો મળવાનો અંદાજ ક્યારેય નજર અંદાજ કરવા જેવો હોતો નથી...તો તું આવી મજાક કરીશ તો કેમ ચાલશે ???
दिल से दिल बड़ी मुश्किल से मिलते हैं!तुफानो में साहिल बड़ी मुश्किल से मिलते हैं! यूँ तो मिल जाता है हर कोई!मगर आप जैसे दोस्त नसीब वालों को मिलते हैं!
do naina mile do naino se dekho ye kya kar diya mere is chjote bhaiya ko ghayal kar diya ,itna bhi kafi nahi tha duniya ne usko shayar bana
oohhooo wah wah @shayro n neel tu pn ge aj to
na kabhi kisiki thi na vo kabhi kisiki hogi .jiski he usike pass vo salamat rahegi..
samay samay ka khel he ye samay ko samje vahi uska samay he ....
mara dard ni dava j ae chhe.. dua bas aetli j chhe.. samay jata pehla samaysar mari thai ja
sorry guys ...catch u later...have some work
સમય જ ક્યારેક દર્દ ને સમય જ દવા... થોડો સમય તું લે ને થોડો એને આપી તો જો...
aneri enu name che aneri che eni ada duniyana ghana loko emni najar par j che fida...
dil thi hu pukaru ne ae na sambhde aevu bane nhi.. khbr nhi kem pn ae aam mane eklo muke nhi..
kyak તારી કોશિશ માં જ કોઈ કમી હશે...તુ એક વાર દિલ થી પુકરી ને તો જો...
wahh @ ravina didu...
tari આ અદાઓ જ કરે છે મને ઘાયલ...તુ એક વાર મને આઝમાયી ને તો જો...
hu vato ne vada kari ne pahad lagavi dav.. bas ek var mane maf kari ne ek reply to aapi jo
e ni હાર ને એની જીત માં બદલી ને તો જો...તુ એક વાર એની જોડે વાત કરી ને તો જો...
hu sikari nthi ke nthi sayar.. tari aa chahat no chhu hu dardi ek ghayal..
હાર જીત તો આમ જ ચાલ્યા કરશે ઓ પાગલ...જીતવું તો મને તારું આ દિલ છે...જેની પાછળ મારું આ દિલ છે પાગલ...
dar thi ho hu jiti jav.. pn aeni har thi hu kem jitu?
tari નજરો ના તીર થી તે કરી એવી ઘાયલ કે નથી રહ્યા hosh હવે દુનિયાદારી ના..આમજ મદહોશ rehva દે હવે મને આ જમાના થી નથી રહી હવે કોઈ નિસ્બત...
સાથે તિર કામઠા પણ ઉડે છે .... ધ્યાન રાખજે તિર વાગી ન જાય @હા હા હા
આ નજરૂ ને હવે નજર ના લાગવા દેતા, પછી ભલે ને ગોગલ્સ બનાવવા પડતા
nazar ni mehlfil ma nazar thi nazar mali.. aneri aeni ada aena dil thi mara dil ne ek dor madi.. ane ek chahat ni kadi madi..
આમ નજર નજર ના ખેલ કેમ રમે છે.. જો જીતવું જ હોય તો તારા ડર થી જ જીત... ને હારવું હોય તો તારા અહમ ને હાર....
are ahi to najar ni mehfil lage che
tir to me mari nazar thi chalavya.. dil tara vindhaya.. ane ek nazar ma j ek bijane samjavya
wah di... hu nai karu najar andaj ...
મારા દિલ માં તો તુ છે...તારા દિલ નું તુ જાણે...હું તો ઘવાયો તારા નેનો ના બાણ થી... હવે તો દવા પણ તુ અને દુઆ પણ...
nazar nazar na khel chhe.. har khel ma ek haar ek jit chhe.. tu jite ne hu haru ae j mari jit chhe
ઈટાલિયન ના કાઈ સમાચાર? @હા હા હા
સાચું
ભાઈ કાશ દુનિયા એવી હોત... મળત પણ ને નજરઅંદાજ પણ ના કરત...
વાહ શાયરો
પણ મળવાનું જ એવા ને જે નજરઅંદાજ નો વિચાર સુદ્ધાં પણ ના કરે
તારા દિલ ની તો તું જાણે...મારા દિલ ની હુ... આ નજરો ના ખેલ માં કોણ ઘવાશે એતો હવે રામ જાણે?
wah
વાહ વાહ...આજે તો બસ શાયરી નું ખૂન જ કરવું છે...લોલ
નજર નજર ના તો ખેલ છે વ્હાલી...આ ખેલ ખેલ માં જ તને દુનિયા ની નજર થી ચોરી લઈશ...
mari nazar thi tane nazar na lage.. aa tari ankho nu tez mane dil ma na lage.. thodu dhyan thi..
નજર ને આ નજર ને જોવી ગમશે... રોજ વાત નહિ તો કઈ નહિ બસ આ નજર તો બતાવી જજે....
di hu haji hajra hajur nthi.. khbr nyi ae mari aas pas chhe ke nthi
wahh...નીલ
oohhooo wah neel welcome back
tme હતા નહિ ને પિયુષ જી...હવે મેહફીલ જમાવો
taro andaj pn niralo chhe nazar andaz karvano.. nazar ma tara hu j chhu ne nazar andaj pn hu j thav chhu
ajni mehfil atli j he
bye tc
are kitchen ne thati vedna par pan shayri રચના thay tamara jeva dhurandhar ખોરાક premi hoy to bichara kitchen ni kevi vedna hase
bye ...tc
આપી ભાવેશ... કાલે મળીયે..હાહા...
saru chalo have mane raja apo
કિચન માં કામ કરતા કરતા શાયરી કાઇ રીતે સુજે ...ભાવેશ જી
kone khaber ahi kon konu ghayal chhe, koi prem na koi mitrata na to koi pet na
shefaliji jara ek aur shayri
na na..hu AA catagory ma nthi aavti ho
@ a mehfilj ghayloni chhe to ghayloj malene
jya jya najar mari thare yadi bhari tya apni, ashu mahi e akhthi yadi zare chhe apni
તુ મને વ્હાલી કહીશ તો ચાલશે...તુ મને ઘેલી કહીશ તો ચાલશે..પણ આમ તુ મારી જોડે વાત નહીં કરે તો નહીં ચાલે... હાહાહા
બધા ઘવાયેલા જ છે એમને? હાહા...
khuli akh karta have e mane bandh akhej dekhay છે
hmm shefaliji etlej akhnu matku pan nathi marto ke emni yad avi jasw
વાહ જીગરી...
aa jaat anubhav bole che@ bhavesh ji...lol
ne najro ma je samaya hoy e najar andaz pan na thay akh bandh karo to pan ej dekhay
wahh...નજરઅંદાઝ તો એ થાય જે નજરો માં હોય...તુ તો દિલ માં સમાઈ છે ધડકન ની જેમ...શું ધડકન વગરનું અસ્તિત્વ પણ સંભવ હોય...?
vahhhh
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser