ધમંડ ન કરો .! યાદ રાખજો...
આખી દુનિયા ને જોનારી આંખ... 
આંખ માં પડેલું કચરું નથી જોઈ

Gujarati Quotes by PRAJAPATI BHADRESH : 111030706
Dr. Chirag Parmar 8 year ago

ખુલ્લા દિલ થી ક્યાં જીવાય છે અહીં પથ્થર ના પૂતળાને પણ હલાવીને જિવાડ્ય છે અહીં સ્વાર્થ ના સાગા છે અહીં બધા બસ પ્લાસ્ટિક સ્માઈલ આપીને કરાય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now