સંબંધો બનતા રહે
એ જ બહુ છે.
બધા હસતાં રહે
એ જ બહુ છે...
દરેક જણ.. દરેક સમયે..
સાથે નથી રહી શકતા . . .
યાદ એકબીજાને કરતાં રહે
એ જ બહુ છે...


by whatsup
‌

Gujarati Shayri by Bhavesh : 111030535
ધબકાર... 8 year ago

ખુબ સરસ...આમજ સ્નેહ ની તરસ છીપાય એ જ બહું છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now