પાણી માં પડેલા તેલના ટીપા ને સંપર્ક કહેવાય...!!
જ્યારે..
પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય...!!

Gujarati Quotes by Riya : 111030511
Bhavesh 8 year ago

દુધ મા સાકર વાત યાદ આવી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now