જલેબી પણ એક વાત સીખવાડે છે...
પોતે ભલેને ગમ્મે તેટલી ગુચવણોમા હોય..
પણ બીજાને તો હમેશા મીઠાસ જ આપે...
*કદાચ એટલેજ દિકરીના જન્મ પર લોકો જલેબી જ વહેચે છે...*

Gujarati Quotes by Riya : 111030480

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now