શું કહું એને કે એની સાથેની અંતિમ મુલાકાત,

મને અંતિમ ભવની, અંતિમ મુલાકાતની અનંત પીડા આપી ગઈ !!

Gujarati Whatsapp-Status by Afsana : 111030426
Afsana 8 year ago

sachu hoy to swikarvu pde ne

ધબકાર... 8 year ago

@अफसाना....સારું થયું સાચી લાગી બાકી આજકાલ ખોટાની બોલબાલા છે...ખુબ ખુબ આભાર...

Afsana 8 year ago

aabhar @rohit and sachi vat kahi ho

ધબકાર... 8 year ago

ખુબ સરસ શબ્દો છે...પણ અફસાના આ જ છે જીવન...ક્યારેક અંતિમ મુલાકાત પીડા તો ક્યારેક નવી રાહ માટે પણ જરૂરી છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now