એક મિત્ર ભાગ-2
ને આમ સમય પસાર થવા લાગ્યો, એક દિવસ તે માથી અમુક મિત્રો ને લાગે છે ક્રિકેટ na મેદાન પર કામ ક્રિકેટ સિવાયની વાત na કરવી જોઈએ તમે બીજી vato kari ક્રિકેટ પ્રત્યે તમારૂ ધ્યાન ભટકાવો છો આપણે હજુ ઘણું આગળ વધવાનું છે., ત્યારે થોડી ચર્ચા થાય છે ક એનાથી આપણી રમત ના બગડે ને બધા પોત પોતાના અભિપ્રાય રજુ કરે છે. આવી વાતો એ પોતે પણ સાંભળે પણ ચર્ચામાં જોડાતો નથી કારણ તે મિત્ર હતો- પ્લેયર નહીં પણ પ્રેક્ષક
ને પોતે વિચારે છે કે ના વાત સાચી મિત્રો નું ધ્યાન ભંગ થાય છે, દરેક na જીવનનો એક ગોલ હોયજ ને મારા મિત્રોને પણ છે જ એ મારી ખુશી માટે ઘણું કરે છે, પણ તેમને હજુ આગળ વધવાનું છે એમ વિચારી તે હવે મિત્રો માટે ફરી પેક્ષક બને છે પણ મિત્રો ની સાથે રહીને ne તેમની રમતને દૂર થી જોઇ બીરદાવે છે કારણ તે ક્રિકેટ પ્રેમી હતો ne હવે મિત્રો પણ એવાજ અમૂલ્ય મળ્યા હતા. ને તેના આ મિત્રો માથી કોઇ ખરેખર કોહલી સાથે રમશે તો તે બહુ ખુશ થશે ને કહેશે જોયુ મારો મિત્ર છે.