આપણાં ઈગોની બેધારી તલવાર આપણાં એટીટ્યુડ નેં અવળો કાઢી આપણનેં લોકોની સામે જુકાવતાં જરાં પણ શરમ માં નહીં  પડે.. એનાં પહેલાં આપણાં ઇગો નેં સ્વીકારી એની સામે નમી જવાની હિંમત કરી લેવી વધારે  વ્યાજબી ગણાય.. શું કહેશો મિત્રો.. મીસ.. મીરાં..

Gujarati Quotes by Kanha : 111030405
ધબકાર... 8 year ago

એક્દમ સાચું છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now