હું ખુદ મારી જાત સાથે જંગ લડી રહી છું.
મનનાં મેદાનમાં એકલી હોવા છતાં હારી રહી છું.

Gujarati Quotes by Krishna Timbadiya : 111030289
Kamlesh 8 year ago

અરે વાહ ...મસ્ત હો બાકી ...

ધબકાર... 8 year ago

સરસ...મને લાગ્યું જાણે તમે જીતને તરસી રહ્યા છો...જે તમારા હાથમાં છે એના માટે ખોટા કિસ્મત પર વરસી રહ્યાં છો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now