તારી આંખો માં જોવું તો સ્નેહથી જ ભીંજાઈ જાઉં છું...!!! 


એટલે મને વરસતા વરસાદની જરૂર નથી...!!!


તારી સાથે હું વાતોમાં ખોવાઈ લાગણીમાં જોડાઈ જાઉં છું...!!! 


એટલે કોઈ બીજાના સ્પર્શની જરૂર નથી...!!!


#sweetbeatfrdzzzzz  

Gujarati Quotes by ધબકાર... : 111030224
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

osm lines....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now