બસ, થોડી છે આ જીંદગી....
બહું ઓછી છે, આ જીંદગી....
શું કરવું, શું ન કરવું, વિચારો માં જ....
અડધી ચાલી જાય છે આ જીંદગી.....
સમય નો સંગાથ લઈ , વીતી રહી છે આ જીદંગી...
કંઈક ને કંઈક મેળવવા માટે જ....
જાણે વીતી રહી છે આ જીદંગી....
પણ, શું મેળવવા માટે મંથી રહી છે આ જીદંગી.....
અ સંતોષ જ જણાય છે, કાયમ માટે અહીં...
બસ, કયા મળે છે આ સંતોષ....
બસ, એ જ પ્ શ્ન પુછે આ જીદંગી....
બસ, આમ જ વિતી જાય છે આ જીદંગી.....
બસ, થોડી છે, આ જીંદગી.....
બહું ઓછી છે આ જીદંગી.....
બહું જ ઓછી છે, આ જીદંગી......