મારી આજની વાત માત્ર ફેલ થયેલા મિત્રો માટે છે કે 12માં ધોરણમાં ફેલ થયા તે પાછળ માત્ર તે વિદ્યાર્થી નો વાક નથી પણ થોડી ભૂલ આપણી એજ્યુકેશન સિસ્ટમ નો પણ છે અંગ્રેજો પણ સાલા ખુબ હોશિયાર સ્કૂલમાં પાંચ વિષય દાખલ કરતા ગયા જે સ્કૂલમાં ભણાવે તે સાલું કોઈ દિવસ જીવન માં કામ ન લાગે અને જે જીવન માં કામ લાગવાનું હોય તે સ્કૂલ માં ભણાવે નઈ પછી લોચા તો રહેવાના જ ને