ઝંખના...

મારી માંગણી હોય ,
ને તું આપે,
એવા પ્રેમમાં શું મઝા?
મારે તો ઝંખના છે..!
એક લહેરાતો વાયરો વાય,
અને તારા કેશ લહેરાય,
એક નાની ઠોકર વાગે ને,
તારો દુપટ્ટો ખભેથી સરકે.
પછી મળે નજરથી નજર,
ને, મુગ્ધ બની મન મલકાય.
કાશ ! આવું કંઇક થાય,
ને યૌવન હિલોળા ખાય.

મિલન લાડ. કિલ્લા પારડી, વલસાડ.

Gujarati Quotes by Milan : 111030040
Milan 8 year ago

@શેફાલી thank you

Shefali 8 year ago

વાહ...સુંદર ઝંખના...

Milan 8 year ago

Jai શ્રી કૃષ્ણ

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Milan 8 year ago

@rohit thanks a lot

ધબકાર... 8 year ago

ખુબ સરસ...વાહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now