આપણે જે વ્યક્તિ ની maximum ફરિયાદ કરીએ છીએ તે વ્યક્તિ નહી હોય તો આપણે રાહત થશે ??? અને જો નહી થાય તો પછી આપને ફરિયાદ જ કેમ??

Gujarati Whatsapp-Status by Afsana : 111030033
SK 8 year ago

"fariyad" aa word j evo che ke. ka to dubade ka. to nikade , but fariyad krvi jaruri che ne sambhdvi .... kon kevu think kre e khabr padi jai ... pachi next time moko na apvo "fariyad"

Shefali 8 year ago

કાજલ ઓઝા વૈધ ની લાઈન...ના બિલકુલ નયી...લગભગ એ વ્યક્તિ ની ફરિયાદ આપડે પ્રેમ થી જ કરતા હોઈએ છીએ...ઉદાહરણ આપવું હોય તો એક માતા પોતાના બાળક ના તોફાનો ની ફરિયાદ કરતી હોય છે પણ એક બાળક જ્યારે નિશાળે જાય છે ત્યારે એના વિના ઝૂરતી હોય છે...એમ જ...પતી પત્ની ના સબંધ માં પણ એવું જ છે...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...આ જ તો કોયડો છે...જીવનમાં...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kamlesh 8 year ago

ના મેળ પડે હો...ખુબ સરસ અફસાનાજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now