ખળખળ વહેતી સરિતા શીદને સાગરને તરસે છે,
વચ્ચે આવતી અડચણોને શીદને બાજુએ ધકેલે છે,
કોઈ પ્રેેયસી પ્રેમી ના મીલનને શીદને તરસે છે,
સમાજરૂપી અડચણોને બાજુુુએ શીદને ધકેલે છે,
ખળખળ વહેતી સરિતા શીદને સાગરને તરસે છે,
ખબર નથી મીલનની છતા બેકાબુ બની વહે છે,
મનહિલોડે ચડેલુ પિયુ ને નજરૂમા ભરવા ઝંખે છે,
ખળખળ વહેતી સરિતા શીદને સાગરને તરસે છે,
ઉંચાનીચા આડાઅવડા ગોથા ખાતી વહે છે,
આજ પીયુને પામવા એ ઘેલી બની દોડે છે,
આવી અનેક સરિતા એક સાગર ને તરસે છે,
આ ઘેલી ગોપીઓનો વહાલ વિઠ્ઠલને વરસે છે.
ખળખળ વહેતી સરિતા શીદને સાગરને તરસે છે,
( આપણે ભગવાન શ્રી કૃષ્ણ ને નથી જોયા કે નથી ગોપીઓ જોય પણ અહિં હુ સાગર ને ભગવાન શ્રી કૃષ્ણ ને ગોપીઓ ના સરિતા દ્વારા પ્રયત્ન કરૂ છું)
હવે જરા તોફાન મસ્તી
લખો લખો ના નાદથી ધરા આખી ગુંજવે છે
શીદ બનાવ્યો કવિ મુજને એ પ્રશ્ન મુંજવે છે,
(ketanbhai shafaili dhyan ma chho)
જાય છે એક યુરોપ ને આખો MB પરિવાર ફરે છે,
કામચલાઉ વહિવટ કરતા મોટો ડંડો લઈને ફરે છે,
(Sorry ravina sakhi sathe tamne levaj pade)
નાની એવિ બેગ મા સમાવવા ગોપી ની જેમ ઘેલા છે,
વીઝા મેળવી પરદેશ જવા વાળા કેમ અધિરા છે,
(niravbhai dukh na lagadta hu ne nd to bag ma jasu without visa)
ચોકલેટ ની ચીચીયારીથી કાન હવે રણકે છે,
નામાવલી ના નામ માટે એક આત્મા ભટકે છે
(hir, aneri, komalji, haritaji and abhi ne bija ghana badha nam na lakhi sakayu hoy to dukh na lagadta)
છે પરદેશ મા દેશી જે બધાને લબડાવે છે
PUBG ના નામથી જવાવાળા ને ડરાવે છે
(sorry kamal bhai sunilbhai)
હવે બસ
પણ છેલ્લુ
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ.... (amni olkhan ni jarur nathi)
ghano moto chhe apno parivar badhana name na lahi sakaya te badl maf karso
pan e badha mate last
ખળખળ વહેતુ ઝરણું છુ,
MB પરિવાર મા રહેવા તરસુ છુ.