અંતર ની આંટીઘુટી કયાંક ખોવાય ગઈ 
સબંધો  ની માળા કયાંંક ગુુુથાઇ ગઈ
એકલતા ના બીજ કયાંક. રોપાય ગયા..
દુઃખે તો  આવી ને  પાણી  પાયા..
ચિંતાઓ રુુુપી ફૂલ આવ્યા..
ને આશુ રુુુપેે ફળ આવ્યા..
દુનિયા રુુુપી આ બજારમાં માં ..કયાંક વહેચાયા ..
તો ....કયાંક સરી ગયા..

Gujarati Shayri by Kothari Megha : 111029868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now