Gujarati Quote in Quotes by Ravina

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેં કદી ભગવાન ને જોયા નથી.. પરંતુ માણસ ના રૂપ માં સમાજ માટે, નિઃસ્વાર્થ ભાવે શ્રેષ્ઠ કાર્ય કરતા લોકો ને જોયા છે કે જેમની આંખો માં મને સાક્ષાત ભગવાન દેખાયા છે...જે કોક ને મદદ કરે એને જ હું ભગવાન ગણુ છું... હું આ ભગવાન ને જ માનુ છું.... આવું કોઈ પણ દેખાય એને કાયમ હું બે હાથ જોડી પ્રણામ કરું છું.. જો તમને કોઈ ની પણ મદદ કરવાની તક મળે તો એને સ્વીકારી લઈ મદદ કરજો.. કેમ કે એને પણ ભગવાન નહિ જોયા હોય... કદાચ તમારા સ્વરૂપ માં એને એના ભગવાન મળી જાય....#મારા ભગવાન

Gujarati Quotes by Ravina : 111029672
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now