અશક્ય હોવા છતાં આભલે આંબવાનું મન થાય છે, 


આ લાગણીઓ  એ આભ તરફ  દોરી  જાય છે, 


આંબવા જતા વારંવાર નિષ્ફળ  થવાય છે, 


છતાં ફરી લાગણીઓ ત્યાંજ દોરી ને લઈ જાય છે.


 #sweetbeatfrdzzzzz  

Gujarati Quotes by ધબકાર... : 111029544
Simran Jatin Patel 8 year ago

હા ક્યારેક ઘાયલ થવામાં પણ મજા છે..... જો મલમ માત્ર એની પ્રેમ ભરી નજર નો હોય તો...

ધબકાર... 8 year ago

wah...ખુબ સરસ...હા એજ ઢોળાવમાં ઢળી ક્યારેક ઘાયલ થાય તો ક્યારેક એમાં ભળી જાય...

Simran Jatin Patel 8 year ago

લાગણીઓ પર ક્યાં તારો અને મારો બસ છે.... એને તો બસ મન લાગે ત્યાં ઢળી જાય છે.... હોય ઊંચાણ કે ન હોય ઢોળાવ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now