#AB
લાગણીઓ પણ કયાં આપણું સાંભળે છે.?એતો એમના માં જ ઓળઘોળ થવા મથે છે..જાણે છે,સામે  મૃગજળ છે..છતાં પ્યાસ છીપાવવા મથે છે...
-કુંજદીપ..

Gujarati Shayri by Kinjal Dipesh Pandya : 111029533
ધબકાર... 8 year ago

ખુબ સરસ...લાગણીઓ ને એમજ વહેવા દો, કદાચ ક્યાંક એના માર્ગમાં કોઈ એને સમજી શકે એવું આવી જાય...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now