ખુબ લાગણી હમેશાં દુખ આપતી જાય છે, 


છતાં  પણ લાગણી  એને જ અપાય છે, 


જીવનનો હેતુ  માત્ર એ જ બની જાય છે, 


જ્યાં સામેથી સ્નેહ પણ માપી ને અપાય છે... 


 #sweetbeatfrdzzzzz  

Gujarati Quotes by ધબકાર... : 111029532
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@jagruti...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@kinjal...ક્યારેક થાય આ લાગણીઓના આલિંગનમા બધાં દુખ છુપાવવા છે, પણ આ લાગણીઓ જ આલિંગનમા લેવા જાઉં ત્યાં ગાયબ થઈ જાય છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

jagruti rathod 8 year ago

એક્દમ સાચી વાત

Kinjal Dipesh Pandya 8 year ago

વાહ રોહિત ભાઈએકદમ સાચીવાત

Kinjal Dipesh Pandya 8 year ago

લાગણીઓ પણ કયાં આપણું સાંભળે છે.?એતો એમના માં જ ઓળઘોળ થવા મથે છે..જાણે છે,સામે મૃગજળ છે..છતાં પ્યાસ છીપાવવા મથે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now