#CONFESSION
ખબર નહિ કેમ મારા નસીબ માં એક જગ્યા એ સ્થિર રેહવું છે જ નહીં.. મારી સૌથી મોટી તકલીફ જ એ છે કે હું લોકો સાથે જલ્દી હળીમળી નથી શક્તી..એના લીધે લોકો ને હું ઘમંડી પણ લાગી છું... નવી જગ્યા એ adjust થતા મને બહુ વાર લાગે છે... માણ કોઈ જગ્યા એ adjust થવ.. મિત્રો બનાવું .. ત્યાં ભગવાન ઉપાડી ને બીજી અજાણી જગ્યા એ નાખી દે છે.. ફરી હું હતી ત્યાં ને ત્યાં જ... કોઈ નવી વ્યક્તિ સામે આવે તો શુ બોલવું... વાત કરું? બોલું? શુ બોલું? એટલા વિચારો કે થાકી જાવ...મને કોક stage પર જઈ ને આજ ની તારીખ માં પણ એક લાઇન બોલવા આપે ને... ભર ઠંડી માં મને પરસેવા છૂટી જાય..