સૂરજ ઉગે ત્યારે જ સવાર પડે....
એવું જરૂરી નથી હોતું....
ક્યારેક મધ્યરાત્રીએ....
પણ મેં મારી સવાર....
પડતી જોઈ છે....
#સ્મરણ ....

Hindi Whatsapp-Status by Simran Jatin Patel : 111029526
Simran Jatin Patel 8 year ago

હા ટિયા એવું પણ બનતું હોય છે....

Tiya 8 year ago

jayre kaik kari chutvani tamanna hoi tayre rat j nathi padti

Neel Patel 8 year ago

morning aetle more + inning.. roj savare tamara life ni navi inning start karo..

Simran Jatin Patel 8 year ago

તું કહે..... મારા માટે તો હું ખુશ હોવ અને મિરર માં જોઈ હસું એટલે સવાર....

Neel Patel 8 year ago

u know what is the meaning of " morning "

Neel Patel 8 year ago

wah.. saras.. to jagta raho.. hahaha

Simran Jatin Patel 8 year ago

હા હો નીલ..... માટે જ મને ઊંઘવું નથી ગમતું સવાર એટલી બધી ગમે છે કે..... એની રાહ માં ઊંઘ પણ નહીં આવતી બોલ....

Simran Jatin Patel 8 year ago

હા.... ગમે ત્યારે તો ખરા જ પણ ગમે તે પણ પાડી શકે એય ખરું......

Neel Patel 8 year ago

wah.. wah.. jago tyarthi savar..

ધબકાર... 8 year ago

હા...આ સવાર ગમે ત્યારે પડે...

Kamlesh 8 year ago

જોઇ...??? મેં પણ જોઇ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now